શિકારપુર ખાતે એકલ નારી શક્તિ સખી મંડળ સામખિયાળી દ્વારા બ્યુટી પાર્લર બેઝિક કોર્ષ ની શરૂઆત કરવામાં આવી - At This Time

શિકારપુર ખાતે એકલ નારી શક્તિ સખી મંડળ સામખિયાળી દ્વારા બ્યુટી પાર્લર બેઝિક કોર્ષ ની શરૂઆત કરવામાં આવી


શિકારપુર ખાતે એકલ નારી શક્તિ સખી મંડળ સામખિયાળી દ્વારા બ્યુટી પાર્લર બેઝિક કોર્ષ ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં એકલ નારી શક્તિ સખી મંડળ ના પ્રમુખ જાદવ જમનાબેન, એડવોકેટ કલાબેન ગાલા, સર્વ સમાજ સેવા ટ્રસ્ટ મનીષાબેન રાઠોડ તેમજ સરપંચ દેશરા ભાઈ અને જય ભોલે યુવા મિત્ર મંડળ ના પ્રમુખ અશોકભાઈ ચોધરી તેમજ અન્ય સામાજિક આગેવાનો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon