ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની મીટીંગ યોજાઈ. - At This Time

ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની મીટીંગ યોજાઈ.


ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની મીટીંગ યોજાઈ.
ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે.પી.જાડેજા સાહેબના અધ્યક્ષ સ્થાને બકરી ઈદ ના તહેવાર અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને શાંતિ પૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે જુદા જુદા ધર્મનાં આગેવાનો જોડે ચાર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon