કોડીનાર ઉના હાઇવે ઉપર અજાણ્યા વાહને દીપડીને હડફેટે લેતા સ્થળ ઉપર જ મૃત્યુ વન વિભાગ એ અજાણ્યા વાહન ચાલક ની શોધ ખોળ હાથ ધરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/91advzvpuwk6dcfl/" left="-10"]

કોડીનાર ઉના હાઇવે ઉપર અજાણ્યા વાહને દીપડીને હડફેટે લેતા સ્થળ ઉપર જ મૃત્યુ વન વિભાગ એ અજાણ્યા વાહન ચાલક ની શોધ ખોળ હાથ ધરી


ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ઉના હાઇવે ઉપર દેવળી ગામ નજીક રાત્રીના રસ્તો ઓળંગી રહેલી દિપડી ને આજાણ્યા વાહનની હડફેટે લેતા સ્થળ ઉપર દીપડીનું મૃત્યુ નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતા વન વિભાગ અધિકારી સ્ટાફ સ્થળ ઉપર દોડી આવ્યા હતા વન વિભાગ અકસ્માત સર્જી નાસી ગયેલ અજાણ્યા વાહન ચાલક ની શોધખોળ હાથ ધરી હતી જ્યારે દીપડીના મૃતદેહને નજીકના જામવાળા એનિમલ સેન્ટર પોસ્ટમોર્ટમ કરવા લઈ જવાય આવ્યો હતો

ગીર સોમનાથ જિલ્લાનો ઘણો વિસ્તાર ગીર જંગલ બોર્ડર ની આસપાસ આવેલ હોવાથી સાસવારે સિંહ દીપડા જેવા વન્ય પ્રાણીઓ માનવ વસાહત વાળા વિસ્તારોમાં આટા ફેરા કરતા જોવા મળે છે તો ઉના કોડીનાર હાઇવે ઉપર અનેક વખત રોડ ઉપર આવી સડેલા દીપડા વાહનો ઘટનાઓ બની રહી છે ગત મોડી રાતના ફરી આવી એક ઘટના બની હતી જેની જેની પ્રાપ્ત વિગત મુજબ ગત મોડી રાત્રે કોડીનાર ઉના હાઇવે ઉપર દેવળી ગામ ફાટક પાસે રસ્તો ઓળંગી રહેલી દીપડીને અજાણ્યા વાહન ચાલકે પીપૂડીનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું

દીપડી
ની ઉંમર પાંચેક વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું અકસ્માત સર્જાઇને વાહન ચાલક નાસી ગયો હતો એ સમયે હાઇવે ઉપરથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકો ધ્યાની દીકરીનો મૃત્યુ આવતા તુરંત જ ઘટનાની જાણ આરએફઓ ગોપાલસિંહ રાઠોડ ને કરતા તેઓ સ્ટાફ સાથે સ્થળ ઉપર દોડી આવ્યા હતા અકસ્માત મૃત્યુ પામેલ દીપડી ની ઉંમર પાંચ વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું તેના મુદ્દે ને જામવાળા એનિમલ સેન્ટર ખાતે પીએમ માટે મોકલી દેવામાં આવી હતી આ અકસ્માત સરદાર અજાણ્યા વાહન ચાલકની ઓળખ મેળવવા વનવિભાગે તપાસ હાથ ધરી છે આ અકસ્માતના સમયસર વાયુ ભેગી થતા મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો દીપડીને મુદ્દે નિહાળવા ઉમટ્યા હતા

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]