સરા સ્વામીનારાયણ મંદિર ખાતે હિંડોળા ઉત્સવ હરિભક્તો માં આનંદ - At This Time

સરા સ્વામીનારાયણ મંદિર ખાતે હિંડોળા ઉત્સવ હરિભક્તો માં આનંદ


*સરા સ્વામીનારાયણ મંદિરે હીડોળા ઉત્સવ હરિભકતોમા આનંદ*

સ્વા.સંપ્રદાય મા ભકિત નુ અનેરૂ પ્રાધાન્ય હોય છે શાકો ત્સવ પાટોત્સવ જન્માપ્ટમી ફુલોડોત્સવ સામૈયા વગેરે ઉત્સવો સંતોશ્રી ના આર્શિવાદ થકી હરિભક્તોમાં માં આનંદ થી ઉજવી શ્રી હરિ ને રિઝવવાની એક પણ તક છોડતા નથી ચોમાસા દરમ્યાન અષાઢ વદ બીજ થી શ્રાવણ વદ બીજ એક મહીના સુધી હરિભકતો ચોકલેટ બિસ્કીટ ચલણીનોટો કાગળ સ્ટોન લીલા સુકા શાકભાજી સુકા મેવા સહિત વસ્તુઓના કલાત્મક હિડોળા બનાવી શ્રી હરીની પધરામણી કરી સાધ્ય આરતી બાદ હરિભકતો રેશમ ની દોરી વડે શ્રી હરિ ને હિચકે ઝુલાવી હિડોળા પદો ભકિતસભર ભાવ થકી ગાતા નાચતા શ્રી હરિના રંગે રંગાઇ જતા સરા સ્વા.મંદિરે સાખ્યોગી પુષ્પાબા ના માર્ગ

દર્શન હેઠળ હરિભકતો મહિલાઓ વિશેષ હિડોળા બના

વતા હોય છે પસ્તાલીસ વર્ષ થી સ્વા.મંદિરે  સાખ્યોગી પુષ્પાબા શ્રી હરિ ની પુજા અર્ચના કરી ઉત્સવો ઉજવી 

સ્વા.સંપ્રદાય દિપાવી રહયા છે સાખ્યોગી પુષ્પાબાએ જણાવ્યા મુજબ હિડોળા ઉત્સવ એટલે આત્મા ને પર

માત્મા મા જોડી ભકિત ના પુષ્પો શ્રી હરિને અર્પણ કરવા

નો અવસર એટલે હિડોળા ઉત્સવ હાલ સરા ગામે હરિ

ભકતો હિડોળા દર્શન કરી ધન્યતા અનુભવી રહયા છે

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon