સુસાઇડ નોટ લખી ભાઈ અને માતાની માફી માગી, લખ્યું- I am sorry મને નથી ખબર હું આ કેમ કરું છું, મારાથી નથી સહન થતું - At This Time

સુસાઇડ નોટ લખી ભાઈ અને માતાની માફી માગી, લખ્યું- I am sorry મને નથી ખબર હું આ કેમ કરું છું, મારાથી નથી સહન થતું


રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર રહેતી 21 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આપઘાત કરતા પૂર્વે યુવતીએ લખેલી એક સુસાઇડ નોટ પોલીસને મળી આવી હતી. જેમાં માતા અને ભાઇની માફી માગી હતી. યુવતી CAની પરીક્ષામાં નાપાસ થતાં હતાશ અને ડિપ્રેશનમાં આવી પગલું ભર્યું હોવાનું સુસાઇડ નોટ પરથી તારણ કાઢવામાં આવી રહ્યું છે. હાલ પોલીસે સુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.