મહુવા તાલુકનાં ટીટોડીયા ગામે સાત વર્ષની સગીરાને દુષ્કર્મ કરવાના ઇરાદે અપહરણ કરવાનો પ્રયાસ કર્યો પાંચ વર્ષની જેલ
( રીપોટ ભૂપત ડોડીયા બગદાણા)
મહુવા તાલુકનાં ટીટોડીયા ગામે સાત વર્ષની સગીરાને દુષ્કર્મ કરવાના ઇરાદે અપહરણ કરવાનો પ્રયાસ કર્યો પાંચ વર્ષની જેલ
રાવતભાઈ ગોહિલ સામે કલમ ૩૫૪. ૩૫૪(એ) ૩૬૩. ૩૬૬. ૫૧૧. તથા પોસ્કો એક કલમ ૮.૧૮ મુજબનો ગુનો નોંધ્યો હતો જે અંગે મહુવાના ૪ થી એડી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એ એસ પાટીલની અદાલતમાં ચાલી જતા અને સરકારી વકીલ કમલેશ કેસરીની દલીલો મૌખિક પુરાવા ૧૫ અને દસ્તાવેજી પુરાવા ૧૭વગેરે ધ્યાને લઈ આરોપી હઠુ રાવતભાઈ ગોહિલ (ઉમર ૩૦)ની સામે ગુનો સાબિત માની કસૂરવાન ઠેરવી ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર્મ સેક્યુઅલ
એફેન્સ એક્ટ કલમ ૮ મુજબના શિક્ષાને ગુનો સાબિત કરી તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા તથા ૧૦ હજારનો દંડ અદાલતે ફટકારી અને આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી અને આ કામે ભોગબનનારને પુન વસન માટે તેમજ શારીરિક અને માનસિક વ્યવસ્થા સબબ ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોમ સેક્યુઅલ ઓફેન્સ એક્ટ ની કલમ ૩૩ (૮) મુજબ તથા સી .આર. પી .સી. કલમ ૩૫૭ (એ) તથા તે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર્મ સેક્યુઅલ ઑફેન્સ રુલ્સ ૯ મુજબ ગુજરાત વિક્ટીમ સ્કીમ ૨૦૧૯ મુજબ રૂપિયા ૫૦.૦૦૦ નું વળતર આપવાનો હુકમ કરવામાં આવ્યો છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
