સોડવદર ડેમ પૂર્ણ ભરાતા, હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના
સોડવદર ડેમ પૂર્ણ ભરાતા, હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના
રાજકોટ તા. ૨૩ જુલાઈ - રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમ તરફથી મળેલ સૂચના અનુસાર ભારે વરસાદને કારણે જામકંડોરણા તાલુકા પાસે આવેલ સોડવદર ડેમ તેની નિર્ધારિત સપાટી ૭૬.૭મી.એ ભરાઈ ગયેલ હોવાથી ડેમ ઓવરફ્લો થતાં પાણી છોડવામાં આવશે જેથી ડેમની હેઠવાસમાં આવેલા ધોરાજી તાલુકાના ઝાંઝમેર અને સુપેડી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.