આર.કે.એસ.કે. પ્રોગ્રામ અંતર્ગત એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નુ આયોજન આધોઈ ની બેડા પરબ પ્રાથમિક શાળા માં કરવામાં આવ્યું. - At This Time

આર.કે.એસ.કે. પ્રોગ્રામ અંતર્ગત એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નુ આયોજન આધોઈ ની બેડા પરબ પ્રાથમિક શાળા માં કરવામાં આવ્યું.


આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંગ સર તેમજ ડોક્ટર રોશન સર, ના માર્ગદર્શન હેઠળ આર.કે.એસ.કે. પ્રોગ્રામ અંતર્ગત એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નુ આયોજન આધોઈ ની બેડા પરબ પ્રાથમિક શાળા માં કરવામા આવ્યું.
જેમાં આયુષ મેડિકલ ઓફિસરની ડૉ.રોશન બલાત સર એડ઼ોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર કિરેન પાતર, ,CHO કાજલ બેન,FHW રશ્મીબેન માલીવાડ શાળાના આચા્યશ્રી તેમજ શિક્ષક હાજર રહ્યા હતા.
* આ કાર્યક્રમ અંતર્ગત શાળા ના વિદ્યાર્થીઓ ને આરોગ્ય વિશે માહિતી આપવામાં આવી હતી.
* જેમાં કેવો ખોરાક ખાવો જોઈએ, ખોરાક ના છ ઘટકો વિષે તેમજ આઈ.એફ.એ ગોળી વિષે વિસ્તૃત માં માહિતી આપી હતી.
જેમાં દરેક કિશોર - કિશોરીઓ ના એચ.બી ચેક , વજન,ઊંચાઈ તેમજ બી.એમ.આઈ પણ કરવામા આવ્યુ હતુ.
જેમાં વકૃત્વ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ને ૧ થી ૩ નંબરે ને તેમને પ્રોત્સાહિત ઈનામ આપવા મા આવ્યા હતા.
જે કિશોરી ના એચ.બી ઓછું હતું તેમનું કાઉન્સેલિંગ કરવા માં આવ્યું હતું.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image