બોટાદ પી.જી.વી.સી.એલ મા ફરજ બજાવતા એસ.વી ગામેતી ને ભાવપૂર્વક વિદાય આપવામાં આવી
(ચિંતન વાગડીયા)
તારીખ. ૩૦/૧૧/૨૦૨૪ના રોજ બોટાદ જી.ઈ.બી કચેરી ખાતે પી.જી.વી.સી.એલ.બોટાદ શહેર પેટા વિભાગ 2 માં ફરજ બજાવતા એસ.વી.ગામેતીની કંપની ચેન્જ પોલિસી અંતર્ગત યુ.જી.વી.સી.એલ.કંપનીમાં બદલી થતાં નાયબ ઈજનેર એ.એસ.પરમાર તથા તમામ બિલિંગ સ્ટાફ અને ટેકનિકલ સ્ટાફ દ્વારા એસ.વી ગામેતીને ભાવપૂર્વક વિદાય આપવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.