સેવા, સાઘ્વી અને સમર્પણનો પર્યાય બનેલાં ભાજપનાં દુર્લભજીભાઈ દેથરિયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8xts3nm4fv6k2atm/" left="-10"]

સેવા, સાઘ્વી અને સમર્પણનો પર્યાય બનેલાં ભાજપનાં દુર્લભજીભાઈ દેથરિયા


દુર્લભજીભાઈ દેથરીયા છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક રાજકીય અને ઉદ્યોગીક તંત્રએ હંમેશા લોકો વચ્ચે આગળ પડતા રહીને કામો કરતા હોય છે જેને લઈને લોકોમાં ( ખુબજ લોકપ્રિય નેતા તરીકેને સ્વછ છબી ધરાવતું વ્યક્તિત્વ છે.

કોણ છે દુર્લભજીભાઈ દેથરીયા દુર્લભભાઈનો જન્મ મોરબીના લીલાપર ગામે ૦૫ ૧૦ ૧૯૫૯ના રોજ થયો છે અને તેઓએ ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરી ઉદ્યોગ અને ખેતીનો માર introset ૨૦૦૬થી ૨૦૦૦ સુધી રાજકોટ જીલ્લા

વ્યવસાય સંભાળ્યો છે. ભાજપની ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સંભાળી સ્થાપનાથી ૧૯૯૦ સુધી સામાન્ય ૨૦૧૫થી ૨૦૧૯ મોરબી જીલ્લા કાર્યકતા તરીકે જોડાયેલ રહેલા ભાજપ કરોબારી સભ્ય તરીકે રહ્યા હતા દુર્લભજીભાઈ દેથરીયાએ ૧૯૯૫ થી અને હાલમાં જિલ્લા ભાજપ અધ્યક્ષા તરીકે ૧૯૯૮ સુધી તાલુકા ભાજપ જવાબદારી સંભાળી રહ્યા છે અને તેના કોષાધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી કાર્યાલય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મળવા ૨૦૦૬ સુધી મોરબી તાલુકા ભાજપ માટે આવતા હોય છે અને તમામ લોકોના મહામંત્રી ૧૯૯૮થી ૨૦૦૬ તરીકે પ્રશ્નોના નિરાકરણ પણ લાવવાનો પ્રયત્ન જવાબારી સંભાળેલી છે. તેઓ વર્ષ પણ કરતા હોય છે.

ટંકારા-પડધરીમાં અતિવૃષ્ટિ, ભાજપ કારોબારીના સભ્ય તરીકેની અનાવૃષ્ટિ, ભૂકંપ અને કોરોના મામારી જવાબદારી સાંભળી હતી તેમજ જેવી વિક્ટ સમસ્યાઓ આવી છે. આ ૨૦૦૯થી ૨૦૧૫ સુધી મોરબી તાલુકા તમામ આપત્તિઓમાં પાટીદાર પુત્ર ભાજપના પ્રમુખ તરીકે જવાબદારી દુર્લભજીભાઈ દેથરિયા જનતાની પડખે સંભાળી હતી. ભાજપ ઉમેદવાર ઘરીયા સતત ઊભા રહ્યા છે. દુર્લભજીભાઈ દુર્લભજીભાઇ હરખજીભાઇએ વર્ષ ઘરિયાએ કોરોના અને લોકડાઉનના કપરા ૨૦૧૪માં ટંકારા-પડધરી વિધાનસભાની સમયમાં જનહિતલક્ષી કામ કર્યું છે. સમગ્ર પેટાચુંટણીમા પણ ચુંટણી ઇન્ચાર્જ મોરબી જિલ્લાના ગામેગામ અને પડધરી- તરીકેની જવાબદારી સંભાળેલ અને ટંકારા વિસ્તારમાં રોજેરોજ દર્દીઓ, સંગઠન વર્ષ ૨૦૧૫માં મોરબી જીલ્લા તબીબો, પેરા મેડિકલ સ્ટાફ,

સુરક્ષાકર્મીઓ, સફાઈકર્મીઓ, રહીને જનસેવા કરી છે. કોરોના મહામારીની પ્રથમ લહેર દરમિયાન રાજકોટ-મોરબી આસપાસના કન્ટેઇન્મેન્ટ ઝોન્સમાં વ્યાપક મેડિકલ તપાસ થાય તેમજ ડોર- ટુ- ડોર આરોગ્ય સુવિધાઓ પૂરી મળી નાના રકમ રહે તે માટે દિન-રાત સંપર્કમાં હતા. ટંકારા-પડધરીના ગામેગામના લોકોમાં દિલ થી આવકાર્યા હતા. કોરોના વાઈરસ અંગે તેમજ કોરોના મહામારી અંગેની માહિતી જેવા કે, સોશિયલ ડિસ્ટનિંગ, સેનિટાઇઝરનો ઉપયોગ, માસ્ક પહેરવું વગેરેનો પ્રચાર-પ્રસાર કરવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દુર્લભજીભાઈ હતા. વ્યાક રિયાએ સ્વખર્ચે કોરોના ટેસ્ટ કીટ વહેંચી હતી અનાજની કીટથી લઈ ઓક્સિજન અને દવાઓ પુરા પાડ્યા છે. આજે સમગ્ર મોરબી પંથકમાં સૌના દુલારા દુલાબાપા એક લોકપ્રિય જનસેવક તરીકેની નામના ધરાવે છે. તેઓ સેવા, સાદગી અને

સમર્પણનો પર્યાય બની ચૂક્યા છે. લાબાપા હંમેશા પ્રસિદ્ધિથી દૂર રહી પ્રજાસેવા પર વિશ્વાસ ધરાવે છે.

દુર્લભજીભાઈ અત્યાર સુધીમાં ટંકારા પડધરી વિધાનસભાના મોટા ભાગના ગામોમાં પ્રવાસ પણ કરી ચુક્યા છે અને મોટી સંખ્યામાં લોકોએ લડાંઓ થી સ્વાગત કરી દિલથી આવકાર્યા છે અને ગામે ગામ દુર્લભજીભાઈને અદભુત જન સમર્થન મળી રહ્યું છે ત્યારે તેના કામો અને લોક પ્રિયતા વધે તે હેતુ થી મોરબીમાં દુર્લભજીભાઈ દેથારિયાના સમર્થનમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,મંત્રી જલ્પેશ રાદડિયા કેન્દ્રીયમંત્રી પરસોતમ રૂપાલા, મનસુખ માંડવીયા જેવા સ્ટાર પ્રચારકોએ સભાઓ ગજાવી હતી અને દુર્લભજીભાઈના જન સમર્થનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને દુર્લભજી ભાઈ તુમ આગે બઢોના નારા સાથે લોકોએ

સુરક્ષાકર્મીઓ, સફાઈકર્મીઓ, રહીને જનસેવા કરી છે. કોરોના મહામારીની પ્રથમ લહેર દરમિયાન રાજકોટ-મોરબી આસપાસના કન્ટેઇન્મેન્ટ ઝોન્સમાં વ્યાપક મેડિકલ તપાસ થાય તેમજ ડોર- ટુ- ડોર આરોગ્ય સુવિધાઓ પૂરી મળી નાના રકમ રહે તે માટે દિન-રાત સંપર્કમાં હતા. ટંકારા-પડધરીના ગામેગામના લોકોમાં દિલ થી આવકાર્યા હતા. કોરોના વાઈરસ અંગે તેમજ કોરોના મહામારી અંગેની માહિતી જેવા કે, સોશિયલ ડિસ્ટનિંગ, સેનિટાઇઝરનો ઉપયોગ, માસ્ક પહેરવું વગેરેનો પ્રચાર-પ્રસાર કરવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દુર્લભજીભાઈ હતા. વ્યાક રિયાએ સ્વખર્ચે કોરોના ટેસ્ટ કીટ વહેંચી હતી અનાજની કીટથી લઈ ઓક્સિજન અને દવાઓ પુરા પાડ્યા છે. આજે સમગ્ર મોરબી પંથકમાં સૌના દુલારા દુલાબાપા એક લોકપ્રિય જનસેવક તરીકેની નામના ધરાવે છે. તેઓ સેવા, સાદગી અને કટિબધ્ધતા દાખવી છે.

પુલ દૂર ઘટનામાં પણ રાતત લોકોની વચ્ચે રહીને કામ કર્યું હતું. મોરબી પુલ દુર્ઘટનામાં દુર્લભજીભાઈ લોકો વચ્ચે રહીને સતત મદદ રૂપ થયા હતા તમામ પ્રકારની પ્રા ધ્વસ્થા પણ તંત્રની સાથે મળી કરી રહ્યા વર્ષોથી સતત લોકોની વચ્ચે રહી એક કાર્યકરથી આગેવાન તરીકે જુદી જુદી ભૂમિકામાં તેમની જવાબદારી અગ્રીમ રહી છે. એટલે જ આજે આ પંથનાં ગરીબોધી લઈ માલેતુજાર વચ્ચે લોકપ્રિય છે. તેમને જંગી લીડથી જીતાડવા મતદારોએ કટિબદ્ધતા દાખવી છે

રિપોર્ટર - નિખીલ ભોજાણી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]