ધંધુકા નગરપાલિકાની એમ્બ્યુલન્સ રામ ભરોશે.
ધંધુકા નગરપાલિકાની એમ્બ્યુલન્સ રામ ભરોશે.
છેલ્લા ઘણા સમયથી પાલિકાની એમ્બ્યુલન્સ ધૂળ ખાતી જોવા મળી રહી છેં.
આરોગ્યની મોટી મોટી વાતો વચ્ચે પાલિકાની અઘરી નીતિ.
જાણવા મળતી વિગત મુજબ પાલિકાના એમ્બ્યુલન્સ માટે કોઈ ડ્રાઈવર ના હોવાથી પાલિકા એમ્બ્યુલન્સ ધૂળ ખાતી જોવા મળે છેં.
તાલુકામાં ગણ્યા ગાંઠિયા જેટલી એમ્બ્યુલન્સ છેં જે અમદાવાદ, ભાવનગર જેવા શહેરોમા દર્દીઓને લઇ જવા માટે મદદરૂપ પડતી હોય છેં તેવામાં પાલિકાની એમ્બ્યુલન્સ બિસ્માર હાલત અને ધૂળ ખાતી જોવા મળી હતી.
આ અંગે પાલિકા પાસે એમ્બ્યુલન્સનો કોઈ ડ્રાંઇવર ના હોવાનું જાણવા મળ્યું છેં.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
