મહુવામાં રહેતા લાલજીભાઈ વીરાભાઇ બાંભણિયા ના ઘરે ત્રણ ઇસમ ચિરાગ ઉર્ફ મુન્નો જપ્પનભાઇ મકવાણા, અજીતભાઈ જેરામભાઈ બારૈયા તથા વિજયભાઈ ઝવેરભાઈ સરવૈયા જેમ ફાવે એમ ગાળો બોલી અને એમ તમારી દીકરી ના લગ્ન કેમ કરો છો હું જોઉં છું તો લગ્ન કરશે તો લાલજીભાઈ ને મારી નાખવાની ધમકી આપી મહુવા ટાઉન પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી

મહુવા ખાતે મારે બાંભણીયા વીરાભાઇ સોમાતભાઈ નામની સોનીની દુકાન આવેલ હોય જયા બેસી વેપાર કરૂ છુ ગઇકાલ તા.૨૨/૦૧/૨૦૨૫ ના રોજ મારી દીકરી ના લગ્ન હોય જેથી રાત્રીના સાડા અગીયારેક વાગ્યે હુ તથા મારા ભા ઇ. મહેશભાઈ બંને અમારા ઘરે કંકોત્રી લખતા હોય ત્યારે અમારા ઘર પાસે કોઈ ગાળો બોલતા હોય જેથી અમારા ઘરના બૈરાવ બહાર આવી જોતા તૈયા એક સ્વીફટ કાર ઉભેલ હોય અને તેમાથી એક માણસ બહાર આવી ગાળો બોલતો હોય અને અમારા ઘરના મહીલાઓએ ગાળો કેમ બોલો છો તેમ કહેતા કહેવા લાગેલ કે ગાળો તો બોલાશે લાલજીને કહો બહાર આવે તેમ કહેતા હુ તથા મારો ભાઇ મહેશભાઇ બહાર આવતા ત્યા આગળ આ નેસવડ ગામનો ચીરાગ ઉર્ફે મુન્નો પ્પન ભાઈ મકવાણા ત્યા ઉભેલ અને મને કહેલ કે તુ કેમ લગન કરે છો તેમ કહી મને ગાળો દેવા લાગેલ અને તેવામા અજીતભા ઇ જેરામભાઇ બારૈયા રહે.દેગવડા વાળા તથા વીજયભાઈ ઝવેરભાઈ સરવૈયા રહે.નાના ખુંટવડા વાળા એક અટીંગા ગા ડી નંબર GJ-04-DN-6816 ની લઇને આવેલ અને તેઓ પણ અમોને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને અમો એ આ લોકો ને ગાળો બોલવાની ના પાડતા આ ત્રણેય જણા અમોને કહેવા લાગેલ કે તમો કેમ લગ્ન કરો છો હુ જોઇ લવ છુ અને લગ્ન કરશો તો તમોને જાનથી મારી નાંખીશુ તેમ કહી જતા રહેલ હતા અને આ લોકો ના ડર થી અમો ગઇ રા ત્રીના આવી શકેલ ન હોઇએ અને આજરોજ આ લોકો વીરૂધ્ધ અમો અહીં ફરયાદ કરવા આવેલ છીએ
આ પ્રકારના તમામ સમાચાર માટેે