દિવાળીમાં ફૂલોથી નહીં, પરંતુ લાખોની ચલણી નોટો તથા સિકાથી સજાવવામાં આવતું અનોખું પોરબંદર નું મંદિર એક માત્ર લક્ષ્મીમંદિર - At This Time

દિવાળીમાં ફૂલોથી નહીં, પરંતુ લાખોની ચલણી નોટો તથા સિકાથી સજાવવામાં આવતું અનોખું પોરબંદર નું મંદિર એક માત્ર લક્ષ્મીમંદિર


દિવાળીમાં ફૂલોથી નહીં, પરંતુ લાખોની ચલણી નોટો તથા સિકાથી સજાવવામાં આવતું અનોખું પોરબંદર નું મંદિર એક માત્ર લક્ષ્મીમંદિર

દિવાળીના દિવસે પોરબંદરમાં 195 વર્ષ જુના લક્ષ્મી મંદિર 31 લાખની ભારતીય કરન્સી દર્શન યોજાયા

પોરબંદર શહેર હાલ દેશભરમાં દિવાળીના તહેવારનો માહોલ ચાલી રહ્યો છે મંદિરોમાં વિવિધ દર્શનઓ યોજાઇ રહ્યા છે ત્યારે પોરબંદર શહેરના મુખ્ય બજારમાં આવેલ 195 વર્ષ જૂનું શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના કુળદેવી શ્રી મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ સંચાલિત મહાલક્ષ્મી મંદિરે આ તહેવારોમાં દરરોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ધનતેરસના દિવસે 101 યુગલો દ્વારા સામૂહિક મંગલા આરતી ત્યારબાદ આજે સોમવારે દિવાળીના પવિત્ર દિવસ નિમિત્તે 51 યુગલો દ્વારા શ્રી ગણપતિજી તથા મહાલક્ષ્મી માતાજીનું સામુહિક પૂજન ત્યારબાદ મહાલક્ષ્મીજી ના ગરબા ભારતીય કરન્સી ની નોટ સિક્કા કુલ મળીને 31 લાખની કરન્સીના દર્શન યોજાયા હતા વહેલી સવારથી જ ભક્તો લક્ષ્મીજીના મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા કરીના પવિત્ર દિવસે મહાલક્ષ્મીના મંદિરે દર્શનનો લાભ લઇ શ્રદ્ધાળુએ ધન્યતા અનુભવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon