વર્તું 2 ડેમ નું પાણી મેઢાક્રીક ડેમ સુધી પહોંચાડવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતો ને ઉનાળુ પાક માં પાણી કામ આવી શકે
વર્તું 2 ડેમ નું પાણી મેઢાક્રીક ડેમ સુધી પહોંચાડવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતો ને ઉનાળુ પાક માં પાણી કામ આવી શકે
ગઈકાલે ધારાસભ્ય મોઢવાડિયા દ્વારા વર્તુળ બે ડેમનું પાણી છોડવામાં આવ્યું છે જેને લઈને આ વિસ્તારના ખેડૂતોને ઉનાળુ વાવેતર માં લાભ થઈ શકે છે ત્યારે જો વર્તુ 2બે ડેમનું પાણી મિયાણી મેઢાક્રીક ડેમ સુધી પહોંચાડવામાં આવે તો મિયાણી સહિતના આસપાસના વિસ્તારોના ખેડૂતોને ઉનાળુ પાક માટે સિંચાઈ માટે લાભદાયી નિવેદ છે હાલ મેઢા ક્રીક ડેમમાં પાણી માં સિંચાઈ ઉપયોગી એપ્રિલ મહિનાના અંત સુધી જ રહી શકે તેમ છે ત્યારબાદ આ પાણી બગડી જતું હોય છે ત્યારે જો હાલ વર્તું બે ડેમનું જે પાણી છોડવામાં આવ્યું તે પાણી મેઢાક્રીક ડેમમાં ઠાલવવામાં આવે તો આગામી દિવસો સુધી ખેડૂતો સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરી શકે. જો પાણી મેઢા ક્રીક ડેમ સુધી નહી પહોંચે તો આગામી દિવસોમાં ઉનાળુ પાકમાં ખેડૂતોને પિયત માટે પાણીની સમસ્યા ઊભી થઈ શકે છે એમ છે ત્યારે આ વિસ્તારના ખેડૂતો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે વર્તુ 2 ડેમ નું જે પાણી છોડવામાં આવ્યું તે મિયાણી મેઢાક્રીક ડેમ સુધી પહોંચાડવામાં આવે તો ખેડૂતો ઉનાળો ભાગ લઈ શકે છે
જો આ ડેમમાં પાણી ઠાલવવામાં આવે તો પોરબંદર જિલ્લાના મિયાણી, ભાવપરા, ટુકડા, વિસાવાળા, વડાળા ,અંબારામા, તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચંદ્રવાળા, રાવલ, હર્ષદ ,ગાંધવી ,ગાંગડી સહિતના ગામના ખેડૂતો ઉનાળુપાક ની લાભ સિંચાઈ માટે ઉપયોગ થઈ શકે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
