બોટાદ ખોજાવાડી વિસ્તારની આંગણવાડી પોષણ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
(રિપોર્ટ અસરફ જાંગડ)
પોષણ ઉત્સવ ઉજવણી ના ભાગરૂપે કાર્યક્રમ નુ આયોજન 7/1/2025 બોટાદ ઘટક ના બોટાદ સેજા 1/2/3 ના અંર્તગત સબીહા હોસ્પિટલ પાછળ આવેલ આંગણવાડી ખાતે યોજાયેલ હતો આ કાર્યક્રમમાં મા સગર્ભા માતા ધાત્રીમાતા અને કીશોરી દ્વારા વાનગીઓ હરીફાઇમા ભાગ લેવામા આવ્યો હતો ધાન્ય ટી.એચ.આર (THR). ની વાનગીઓ બનાવેલ હતી જેમાં 350 લાભાર્થીઓએ હરીફાઈ મા ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં મા બોટાદ જીલ્લા પ્રોગ્રામ ઓફીસર મન્સૂરી મેડમ CDPO પુનમ મેડમ, મુખ્ય સેવીકા બહેનો કાયર્કર સભ્ય તેમજ FHW આરોગ્ય કર્મચારી હાજર રહ્યા હતા તેઓ દ્વારા વાનગીઓનુ મુલ્યાંકન કરી નંબર આપેલ જેમા 1/2/3 નંબર વાળાને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહન આપ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.