વડનગર થી અમદાવાદ નવીન બસ સેવા શરૂ કરવા માં આવી
વડનગર થી અમદાવાદ નવીન બસ સેવા શરૂ કરવા માં આવી
વડનગરથી અમદાવાદ વાયા-શેખપુર (વડ),ભાલક, વિસનગર, ગોજારીયા,ગાંધીનગર] સવારે 5:45 ઉપડતી અને અમદાવાદ થી સાંજે 4 વાગ્યે પરત આવતી નવી બસ તા.૫/૪/૨૦૨૫ ને શનિવારના રોજ ચાલુ થતાં પ્રસ્થાન કરાવ્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
