ધંધુકા રાણપુર રોડ પર કોટડા પાસે કૃપા પેટ્રોલ પંપે ગમખ્વાર અકસ્માત - At This Time

ધંધુકા રાણપુર રોડ પર કોટડા પાસે કૃપા પેટ્રોલ પંપે ગમખ્વાર અકસ્માત


ધંધુકા રાણપુર રોડ પર કોટડા પાસે કૃપા પેટ્રોલ પંપે ગમખ્વાર અકસ્માત સર્જાયો
અમદાવાદ જીલ્લા ના ધંધુકા રાણપુર રોડ પર કોટડા ગામ પાસે કૃપા પેટ્રોલ પંપ ના લાઈટ ના થાંભલા સાથે પીકપ અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

પીકપ ગાડી નંબર GJ 14 Z 1989

મળતી માહિતી મુજબ ચુડા તાલુકાના 15 થી 20 લોકો ભડીયાદ પીર દાદા ના દર્શન કરીને પરત ફરતા ચુડા જઈ રહ્યા હતા ત્યારે ધંધુકા રાણપુર રોડ પર આવેલા કોટડા ગામ પાસે કૃપા પેટ્રોલ પંપે અચાનક બોલેરો પીકપ નુ સ્ટેરીંગ નો કાબુ ગુમાવતા કૃપા પેટ્રોલ પંપના થાંભલા સાથે અથડાઈ હતી
દુર્ઘટનામાં અન્ય 4 થી 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

અકસ્માતની જાણ થતા જ 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને 5 જેટલા ઈજાગ્રસ્તોને લઈને ધંધુકા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.