ધ્રાંગધ્રા ભાજપ દ્વારા મહિલા સંમેલન.

ધ્રાંગધ્રા ભાજપ દ્વારા મહિલા સંમેલન.


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા શહેર ખાતે આવેલ ભાજપના મધ્યસ્થ કાયાઁલયમા મહિલા સંમેલનનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામા મહિલાઓ હાજરી આપી હતી. ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરાના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાયઁક્રમને શરુવાત કરી હતી જેમા મહિલા શક્તિ વિશે તથા ભાજપ સરકાર દ્વારા મહિલાઓના વિકાસની ચચાઁ કરાઇ હતી સાથે જ આવનારી વિધાનસભા ચુટણીમા મહિલાઓ પોતાના પરીવાર સાથે મતદાન કરે સાથે જ હંમેશા મહિલાઓના હિતની ભાજપ પક્ષના ધ્રાંગધ્રા બેઠક પરના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરાને જંગી બહુમતિ સાથે જીત અપાવે તેવુ આહવાન કરાયુ હતુ. જ્યારે આ મહિલા સંમેલન કાયઁક્રમ દરમિયાન ધ્રાંગધ્રા બેઠકના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા, પુવઁ સાંસદ ભાવનાબેન દવે, પાલિકા પ્રમુખ કલ્પનાબેન રાવલ સહિતના હોદ્દેદારો હાજરી આપી હતી. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »