આટકોટ જસદણ રોડ ઉપર અકસ્માત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8r7qrivvt0kfrj6w/" left="-10"]

આટકોટ જસદણ રોડ ઉપર અકસ્માત


આટકોટ જસદણ રોડ ઉપર અકસ્માત

જસદણના આટકોટ જસદણ હાઇવે પર આજરોજ સવારે અકસ્માત સર્જાયો હતો જેમાં ડેઇલી સર્વિસ અશ્વમેઘ નામની ચાલતી ચોટીલા અમરેલી રૂટની પ્રાઇવેટ બસ અને આટકોટ રોડ ઉપરથી એક વ્યક્તિ રોડ ને ઓળંગવા જતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં બસને હેડલાઇટ તેમજ સાઈડ ગ્લાસ ટુટતા બસને નુકસાની આવેલ તેમજ રસ્તો ઓળંગતા વ્યક્તિને હાથમાં અને માથાના ભાગમાં ઈજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]