*ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે છોટાઉદેપુર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઈમ્તિયાઝ શેખના અધ્યક્ષતામાં ‘પોલીસ સંભારણા દિવસ’ની ઉજવણી કરાઈ* - At This Time

*ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે છોટાઉદેપુર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઈમ્તિયાઝ શેખના અધ્યક્ષતામાં ‘પોલીસ સંભારણા દિવસ’ની ઉજવણી કરાઈ*


*ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે છોટાઉદેપુર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઈમ્તિયાઝ શેખના અધ્યક્ષતામાં ‘પોલીસ સંભારણા દિવસ’ની ઉજવણી કરાઈ*
-----------
છોટાઉદેપુર:સોમવાર:- છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઈમ્તિયાઝ શેખના અધ્યક્ષતામાં '૨૧ ઓક્ટોબર પોલીસ સંભારણા દિવસ'ની ઉજવણી ખુટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.
સમગ્ર દેશમાં શહીદ થયેલ પોલીસ જવાનોની યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે છોટા ઉદયપુર જિલ્લામાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે જવાનની શસ્ત્ર ટુકડી દ્વારા પીસ અને શસ્ત્ર નમાવી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતું. દેશમાં શહીદ થયેલા પોલીસ અને પેરા મિલેટ્રી ફોર્સના જવાનો ને શોક સલામી આપવામાં આવી હતી. સાથે સન્માન પૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ વેળાએ પોલીસ અધિક્ષકશ્રી ઈમ્તિયાઝ શેખ દ્વારા દેશના તમામ રાજ્યોના વીર શહીદોને નામ લઈ યાદ કર્યા હતા.
અલ્લારખા પઠાણ નસવાડીવાલા 9408355622


9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image