શેલા મા આવેલ નવી બનેલી સોસાઈટી ઓર્ચીડ બ્લૂ સોસાઈટી મા પેલી વાર ગણપતિ બાપ્પા ની તેહવાર ની ઉજવણી ખાસ આ તેહવાર ગુજરાતી અને બીજા રાજ્ય થી આવેલા પરિવાર દ્વારા અનેરા ઉત્સા દ્વારા ઉજવામાં આવે છે રોજ ગેમો બાળકો માટે અને 56 ભોગ બનાવેલ આવું અનેક કાર્ય કમ થય રહા છે - At This Time

શેલા મા આવેલ નવી બનેલી સોસાઈટી ઓર્ચીડ બ્લૂ સોસાઈટી મા પેલી વાર ગણપતિ બાપ્પા ની તેહવાર ની ઉજવણી ખાસ આ તેહવાર ગુજરાતી અને બીજા રાજ્ય થી આવેલા પરિવાર દ્વારા અનેરા ઉત્સા દ્વારા ઉજવામાં આવે છે રોજ ગેમો બાળકો માટે અને 56 ભોગ બનાવેલ આવું અનેક કાર્ય કમ થય રહા છે


આજકાલ ગણપતિ બાપ્પા નો તેહવાર ચાલી રહ્યો છે. વર્ષો પહેલાં મરાઠી લોકો નો પ્રિય તેહવાર છે. આજકાલ આ તહેવાર અનેક રાજ્યો મા થાય છે. આજે વાત કયે અમદાવાદ મા થતો વિકાસ નો અનેક નવાં વિસ્તાર ડેવલોપ થય રહા છે. તો શેલાં મા આવેલ ઓરચી બ્લૂ સોસાયીઓ મા રહેતા પરિવાર માટે પર્થમ વાર પધારેલ ગણપતિ બાપ્પા સોસાયટી મા અનેરો ઉત્સા પરિવાર માં લાવ્યા છે 672 પરિવાર રોજ સવારે સાજ આરતી અને બહેનો દ્વારા ઉજવણી માં કંઈ કસર નથી મૂકી 56 ભોગ બનાવી દાદા ને ચડાવેલ અને નાના બાળકો માટે રોજ નવી ગેમો જેમ કે ચિત્ર ની પર્ધા. હાઉસી. સંગીત ખુરશી. વેશ ભૂસા અને વડીલો પણ આ ગેમો નો લાભ લીધેલો બેનો પણ કેમ પાછા પડે તેવો એ રંગોળી સ્પર્ધા 10 બ્લોક મા બનાવશે જેના માટે જર્જ તરીકે મધર ટેરેસા સ્કૂલ ના ટ્રસ્ટી અને બહેનો દ્વારા કરવા મા આવેલ ખાસ તેવો દ્વારા સ્પર્ધા મા ભાગ લીધેલ માતા ઓ નું સન્માન કરેલ રોજ ગરબા તો કેમ ભુલાય આવો ગણપતિ બાપ્પા નો તેહવાર ખાસ વાત સોસાઈટી મા અનેક બીજા રાજ્ય ના પરિવાર ગુજરાતી બને જેમ દૂધ મા સાકર ભરી જાય તેમ બને ભરી ગયા હતા. આવા ગણપતિ બાપ્પા સવને આશિર્વાદ આપે...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image