ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર મરીન પોલીસ દ્વારા જુગારનો ગણના પત્ર કેસ શોધી કાઢ્યો

ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર મરીન પોલીસ દ્વારા જુગારનો ગણના પત્ર કેસ શોધી કાઢ્યો


GUJARAT POLICE

તા .૦૬ / ૦૮ / ૨૦૨૨ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નવાબંદર મરીન પોલીસ જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીરસોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન . જાડેજા સાહેબ નાઓએ તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી ઓમપ્રકાશ જાટ સાહેબ વેરાવળ વિભાગ - વેરાવળ નાઓએ તથા સર્ક્સ પો.ઇન્સ . શ્રી વી.એમ. ચૌધરી સાહેબ નાઓએ પ્રોહી / જુગારની બદી નેસ્ત નાબુદ કરવા અને આવી પ્રવૃતી આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જેઓના માર્ગદર્શન અને આગેવાની હેઠળ થયેલ કાર્યવાહી મુજબ આજરોજ તા .૦૬ / ૦૮ / ૨૦૨૨ ના રોજ રાત્રીના પો.સબ.ઇન્સ.શ્રી એમ.કે .મકવાણા સા તથા સર્વેલન સ્કોર્ડના એ.એસ.આઇ. હસમુખભાઇ ગોહિલ તથા જોરૂભા મકવાણા તથા પો.હેડ.કોન્સ . દર્શિતભાઇ પરમાર તથા પો.કોન્સ . ભીખુશા બચુશા તથા વિજયસિંહ ચૌહાણ એ રીતેના સૈયદ રાજપરા ઓ.પી. વિસ્તારમાં કોમ્બીંગ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમા હતા દરમ્યાન હસમુખભાઇ ગોહિલ તથા ભીખુશા બયુશા નાઓની સયુક્ત બાતમી આધારે

દાંડી ગામમાં ( ૧ ) લાખાભાઇ જીલુભાઇ મજેઠીયા કોળી ઉવ -૨૫ ધંધો - મચ્છીમારી ( ૨ ) જગદિશભાઇ જીવનભાઇ બાંભણીયા કોળી ઉવ -૨૨ ધંધો મચ્છીમારી ( 3 ) ધનજીભાઇ વીજાભાઇ મજેઠીયા કોળી ઉવ -૪૦ ધંધો મચ્છીમારી ( ૪ ) સુરેશભાઇ મોહનભાઇ રાઠોડ કોળી ઉવ ૨૪ ધંધો - મચ્છીમારી ( ૫ ) બાબુભાઇ કાળુભાઇ વાજા કોળી ઉવ ૩૩ ધંધો મચ્છીમારી રહે બધા દાંડી તા.ઉના જી.ગીર સોમનાથ વાળાઓને જાહેરમાં પૈસા પાના વડે તીન પત્તીનો હાર જીતનો જુગારરમતા ગંજી પાના નંગ -૫૨ કુલ કિ.રૂ .૧૫,૧૭૦ / -નો જુગાર રમતા પકડી પાડી ગણના પાત્ર કેશ શોધી કાઢી નવાબંદર મરીન પો.સ્ટે . ગુ.ર.નં -૧૧૧૮૬૦૦૩૨૨૦૩૯૮ જુગારધારા કલમ -૧૨ મુજબ ગુન્હો રજી . કરાવી આ કામની આગળની તપાસ એ.એસ.આઇ. એચ.એચ. ગોહિલનાઓ ચલાવી રહ્યા છે .

તેમજ આગામી દિવસોમાં પણ નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિજુગારના ગુન્હા કરતા ઇસમોની ઉપર પણ સખ્ત કાયદાકીય અસરકારક કાર્યવાહી કરવામાં આવનાર છે .

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »