સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે મહોરમ તહેવારને લઇને નગરજનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ - At This Time

સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે મહોરમ તહેવારને લઇને નગરજનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ


સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે સંતરામપુર ટાઉન વિસ્તાર ના ASP વિવેક ભેડા અને સંતરામપુર પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેકટર કે.કે. ડિંડોર ની ઉપસ્થિતિ માં આગામી મહોરમ(તાજીયા) નો તહેવાર આવતો હોઈ સંતરામપુર નગરની શાંતિ સમિતિ નિ બેઠક યોજાયેલ હતી.સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે સંતરામપુર ટાઉન વિસ્તાર ના ASP વિવેક ભેડા અને સંતરામપુર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર કે.કે. ડિંડોર ની ઉપસ્થિતિ માં માં આગામી મહોરમ(તાજીયા) તહેવાર અનુસંધાને સંતરામપુર ના મુસ્લિમ તેમજ હિન્દુ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક કરીને આ ધાર્મિક તહેવારો ભાઈચારા થઈને શાંતિમય વાતાવરણમાં ઉજવાય તે માટે નાં જરૂરી સુચના ને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image