ઈડરિયો ગઢ લોકશાહી : પર્વનો સહભાગી બન્યા - At This Time

ઈડરિયો ગઢ લોકશાહી : પર્વનો સહભાગી બન્યા


મતદાન માટે પ્રેરિત કરતા વિવિધ વાક્યો દ્વારા મતદાન માટે મતદારોને અપીલ કરાઈસાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ માટે જિલ્લા ચૂંટણી 1 અધિકારી અને કલેક્ટર નૈમેશ દવેના 1 માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ - પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જે અંતર્ગત • સાબરકાંઠા જિલ્લાનો ઐતિહાસિક ઈડરિયો ગઢ મતદાન માટે લોકોને પ્રેરિત કરી રહ્યો

છેસાબરકાંઠા ની શાન ગણાતા ઈડરીયા ગઢ પર મતદારોને મતદાન માટે જાગૃત કરવા અને પ્રેરિત કરવા માટે વોટ ફોર ઇન્ડિયા, સાબરને સંગ મતદારનો ઉમંગ, મોટામાં મોટું દાન એટલે મતદાન, સાબર તારો સમજુ મતદાર દેશ માટે કરે મતદાન જેવા પ્રેરણા આપતા વાક્યો દ્વારા તારીખ ૭ મે ૨૦૨૪ ના દિવસે મતદારો મોટી સંખ્યામાં મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી તે માટે અપીલ કરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.