શ્રી આર એમ પટેલ વિધાવિહાર મોટી ચિચણોમાં દાતાશ્રી એ શુભેચ્છા મુલાકાત લીધી.
શ્રી આર એમ પટેલ વિધાવિહાર મોટી ચિચણો માં આજરોજ બરોડા નિવાસી ઉધોગપતિ સ્કૂલના મુખ્ય દાતાશ્રી કે.આર.પટેલ સાહેબે શુભેચ્છા મુલાકાત લીધી. દાતાશ્રી દ્વારા શાળાના બાળકોને જરૂરી સુંદર માગૅદશૅન આપ્યું. શાળાની મુલાકાત સમય શાળામાં જરૂરી વસ્તુઓ દાનમાં આપવા વિચારણા કરવામાં આવી. સાહેબશ્રી દ્વારા શાળાની મુલાકાત લેવા માટે શાળાના ટ્રસ્ટી મંડળ, આચાર્યશ્રી, શાળા પરિવાર દ્વારા ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
