મહિસાગર : મહિસાગર યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે લાડુ અને ચોખાની 2 કિલો ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8l4tagtbxywt007s/" left="-10"]

મહિસાગર : મહિસાગર યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે લાડુ અને ચોખાની 2 કિલો ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું.


મહિસાગર : મહિસાગર યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે લાડુ અને ચોખાની 2 કિલો ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

મહિસાગર યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે લાડું સ્વરૂપે મીઠાઈ તેમજ ચોખાનુ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આમ અંદાજે ૫૦૦ જેટલાં લાડુ અને ચોખા ની ૦૨ કિલોની કીટો ૧૩ જેટલાં ગામ માં જઈને ૫૫ જેટલાં અનાથ અને દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળીનાં તહેવાર ની ઉજવણીમાં આપી સહયોગ કર્યો હતો.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]