આજે પત્રકાર એકતા પરિષદ દ્વારા ભાવનગર કલેકટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું
આજે પત્રકાર એતા પરિષદ દ્વારા ભાવનગર જિલ્લાના પ્રમુખ મિલનભાઈ કુવાડીયા ની આગેવાની માં ભાવનગર કલેકટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પત્રકાર પગારદાર નથી પત્રકાર કોઈ રાજકીય પક્ષોનો સૈનિક નથી પત્રકારની કોઈ પાર્ટી નથી પત્રકારની કોઈ જાતિ નથી પ્રજાની સમસ્યા સરકાર અને તંત્ર સમક્ષ રજૂ કરવા સતત મથામણ કરતો જીવાતમાં એટલે પત્રકાર અમારું સંગઠન માત્ર કાર્ડ લઈને ફરતા લોકોને સભ્ય બનાવતું નથી અમારું સંગઠન તોડતાડ વાળા પત્રકારોને સભ્ય બનાવતું નથી છતાં નાના-મોટા ના ભેદભાવ વિના 10,000 પત્રકારોનું તાલુકા કારોબારી જિલ્લા કારોબારી ઝોન પ્રદેશ અને મહિલા વિગત સાથેનું શિષ્ટ બધો સંગઠન છે છતાં વારેવારે ગુજરાતના ગૃહ મંત્રી પ્રેસ મીડિયા સામે નિવેદનમાં પત્રકારો અપમાનજનક શબ્દો ટિપ્પણી કરે છે સાચા અને સ્વામીની પત્રકારોની ઇજ્જત ઉપરનો ઘા છે કોઈની ઈજ્જત ઉછાળવાનો અધિકાર કાનૂની રીતે મંત્રીની પણ નથી આ નિંદા ક્યારેય સાખી લેવાય નહીં માટે મુખ્યમંત્રી સીધા સાદા ને સરળ હસમુખ હા સ્વભાવના છે તેનું અમને ગૌરવ પણ છે તેવો મંત્રીઓને સૂચના આપી પત્રકારો માટે સાર્વજનિક ટિપ્પણી ન કરવા સૂચન આપે તો એ પત્રકારના સ્વમાનના નિર્ણય હશે સતત અમારી રજૂઆત સરકાર સમક્ષ રજૂ કરી યોગ્ય કાર્યવાહી સૂચના અપાય જેથી હવે Bday વખત અપમાન હિત થવું ન પડે આપ સાહેબ અમારી વેદના વાચા આપવા યોગ્ય પ્લેટફોર્મ સુધી રજૂ કરશો બોહળી સંખ્યામાં પત્રકાર મિત્રોએ હાજરી આપી હતી રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
