જેતપુર કણકિયા પ્લોટ માં આવેલ મોટર રીવાઈડીંગ ની દુકાન માં લાગી આગ - At This Time

જેતપુર કણકિયા પ્લોટ માં આવેલ મોટર રીવાઈડીંગ ની દુકાન માં લાગી આગ


બ્રેકીંગ જેતપુર

મહાકાળી મોટર રીવાઈડીંગ નામની દુકાન માં લાગી આગ

દુકાનમાં રહેલ મીટર માં સૉર્ટ સર્કિટ થતા મીટર માં લાગી આગ

આગ લાગતા દુકાનમાં ધુમાડા ના ગોટા નીકળીયા. લોકો ના ટોળાં વળીયા

નગરપાલિકા ફાયર ફાઇટર દ્વવારા આગ ને લીધી કાબુમાં

આગ લાગવા ને કારણે કોઈ નુકસાની નહીં

ફારૂક મોદન જેતપુર... મો..નં..9909347446


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon