બરડા પંથકમાં ભર ઉનાળે જામ્યો ચોમાસા જેવો માહોલ
પોરબંદર ના બરડા પંથકમાં કમોસમી વરસાદ ના કારણે ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું તો બીજી તરફ ઉનાળુ પાક ને ભારે નુક્સાન થયુ હતું તો બીજી તરફ કમોસમી વરસાદ ના પગલે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ હાલ તો જોવા મળી રહ્યું છે જાણે ચોમાસું હોય તેવો માહોલ જામ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ વરસાદ ના પગલે ખેતરો પાણી થી તરબોળ બની ગયા હતા.તો બીજી તરફ વોકળા માં પાણી ચાલતા થઈ ગયા હતા પાણી ની આવક થતાં વકોડા માં પાણી ચાલતા થઈ ગયા હતા .રસ્તા માં પાણી ઓ ભરાઈ ગયા હતા જેને પગલે જાણે જરણા વેહતા થાય હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.