વિદ્યાર્થીઓને સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થવા શુભેચ્છાઓ સાથે મીઠો આવકાર આપતા સહાયક માહિતી નિયામક રાધિકાબેન વ્યાસ

આજથી શુભારંભ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પ્રસંગે બોટાદ જિલ્લા સહાયક માહિતી નિયામક સુ.શ્રી. રાધિકાબેન વ્યાસ ગઢડા રોડ પર સ્થિત શ્રી સહજાનંદ ગુરુકુળ હાઈસ્કૂલ ખાતેના પરીક્ષાકેન્દ્ર પર ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ વડે મીઠો આવકાર આપ્યો હતો. શ્રી રાધિકાબેને તમામ વિદ્યાર્થીઓને સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થવા શુભેચ્છાઓ પાઠવી હતી.

Report by
Ashraf jangad
9998708844

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »