આજ રોજ વેરાવળ ખાતે તારીખ ૧૩-૩-૨૦૨૫ના રોજ શુભ હોળી ના દિવસે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખશ્રી જીતુભાઇ કુહાડા તેમજ અખિલ
આજ રોજ વેરાવળ ખાતે તારીખ ૧૩-૩-૨૦૨૫ના રોજ શુભ હોળી ના દિવસે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખશ્રી જીતુભાઇ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહા મંડળ ના પ્રમુખશ્રી અને વેરાવળ સમજતા ખારવા સમાજના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ કુહાડા દ્વારા વર્ષો ની પણ પરમપરા ગત ૧૦૦ વર્ષ ઉપર આ હોળીમાતા ની પૂજા અર્ચના શાસ્ત્રવીધી બ્રાહ્મણ દ્વારા હોળી પ્રગતાવી ત્યાર પછી સમગ્ર વેરાવળ પાટણ માં હોળી પ્રગતાવામાં આવે છે આ પૂજા અર્ચના વેરાવળ ખારવા વાડ માં આવે મોટી હોળી માતા પાસે સમગ્ર સનાતન હિન્દુ સમાજ તેમજ સમગ્ર માછીમાર ખારવા સમાજ ની સુખ શાંતિ મળે તેવી પૂજા અર્ચના અને પ્રાર્થના કરી ને હોળી પ્રગટાવામાં આવી
આ પૂજા માં હાજર રહેલા શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા ઉપ પટેલ બાબુભાઇ આગિયા ગોપાલભાઈ ફોફંડી મંત્રી નારણભાઇ બાંડીયા, વેરાવળ હોળી એસોસિએશન ના પ્રમુખ હિરાભાઇ વધાવી વેરાવળ બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટીયા વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પૂર્વ પટેલશ્રી ત્રિકમબાપા આગિયા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના તમામ પંચ પટેલ આગેવાન શ્રીઓ તથા તમામ ખારવા સમાજના યુવાનો બોહરી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
