બીમાર ઢેલને બચાવી વન વિભાગના અધિકારીઓને પહોંચાડતા દિલીપભાઈ બારીઆ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8fmylf3kqppubdyy/" left="-10"]

બીમાર ઢેલને બચાવી વન વિભાગના અધિકારીઓને પહોંચાડતા દિલીપભાઈ બારીઆ


મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નસીકપુર ગામના જાગૃત યુવાન દિલીપભાઈ બારીઆ સતત વન્ય પ્રાણીઓ માટે સેવાભાવી ઉત્સાહી યુવાન આજે ખેતરના કામ અર્થે જવાનું થયું એમને એક ઢેલ રસ્તામાં દેખાતા બીમાર જેવા લક્ષણો જોવા મળતા આંખોની બાજુમાં મોટો ફોલ્લીઓ જેવી હાલતમાં જોવા મળતા પગથી હલનચલન ન થવાના કારણે બિમાર હાલતમાં જોવા મળે કુતરાથી તેમજ અન્ય પશુઓથી અકસ્માતના મુખમાંથી બચાવી સેવાનું ઉતમ કામગીરી કરતા દિલીપભાઈ બારીઆએ હરીશભાઈ બારીઆ મને ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે ધટના સ્થળે પહોંચી ઢેલની મદદે આવ્યા હતા અને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા ત્યારે વન વિભાગના અધિકારીઓને પણ દિલીપભાઈ બારીઆએ મદદરૂપ થવા બદલ અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]