રાજકોટ: TRP ગેમઝોનની ગોઝારી દુર્ઘટનામાં ત્રણ સરકારી કર્મચારીઓના જામીન મંજુર કરતી હાઈકોર્ટ
એટીપી રાજેશ મકવાણા, ગૌતમ જોષી તેમજ એન્જીનીયર જયદીપ ચૌધરી જામીન મુક્ત
એમ ડી સાગઠીયા, ઈલેશ ખેર તેમજ અશોકસિંહ અને કિરીટસિંહ જાડેજાના જામીન નામંજુર
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
