*ભાવનગર જિલ્લા ના ગારિયાધાર તાલુકા ના ભમરીયા ગામ છેલ્લા 17 વર્ષ થી એસ ટી બસ ની સુવિધા થી વીંચિત..* - At This Time

*ભાવનગર જિલ્લા ના ગારિયાધાર તાલુકા ના ભમરીયા ગામ છેલ્લા 17 વર્ષ થી એસ ટી બસ ની સુવિધા થી વીંચિત..*


*ભાવનગર જિલ્લા ના ગારિયાધાર તાલુકા ના ભમરીયા ગામ છેલ્લા 17 વર્ષ થી એસ ટી બસ ની સુવિધા થી વીંચિત..*

ગારિયાધાર ના ભમરીયા ગામ ના વિદ્યાર્થી ઓ ગારિયાધાર ના ડેપો મેનેજર ને અને ધારા સભ્ય શ્રી સુધીર ભાઈ વાઘાણી ને ભમરીયા ગામે એસ ટી બસ શરૂ કરાવા બાબત ને લય ને રજુઆત કરવા પહોચીયા

આજ રોજ તારીખ : 30.12.2023 ને શનિવાર ગારિયાધાર ના ભમરીયા ગામ ના વિદ્યાર્થી ઓ ગારિયાધાર ના ડેપો મેનેજર ને અને ધારા સભ્ય સુધીર ભાઈ વાઘાણી ને રજુઆત કરવા ગારિયાધાર પહોચીયા.
જેમાં રજુઆત એવી હતી કે ગારિયાધાર ના ભમરીયા ગામ મા છેલ્લા 17 વર્ષ થી સરકારી બસ ની સુવિધા નથી તે શરૂ કરાવા બાબત ગામ ના સરપંચ દ્રારા પણ લેખિત મા રજુઆત કરી કરેલ છે અને આં ગામ ભમરીયા ગામ ની વસ્તી અંદાજિત 1800 ની હોય અને વિદ્યાર્થી ઓ ને અને ગામ ના લોકો ને દામનગર જવા માટે ખુબજ તકલીફ નૉ સામનો કરવો પડતો હોય છે પ્રાયવેટ વાહનો મા જવા મજબૂર થવું પડતું હોય છે જેથી વહેલી તકે એસ ટી બસ શરૂ કરવા મા આવે તેવી ભમરીયા ગામ ના વિધાર્થી ઓ દ્રારા માંગણી કરવા મા આવી હતી...

રિપોર્ટર : વિશાલ બારોટ મુકેશ એસ કંટારીયા ગારિયાધાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image