કચ્છના માંડવીમાં પુનશી આલા ગઢવી તથા તેની ટોળકી(ગેંગ) ઉપર G.C.T.O.C નો પ્રથમ કેસ કરતી માંડવી પોલીસ
કચ્છના માંડવીમાં પુનશી આલા ગઢવી તથા તેની ટોળકી(ગેંગ) ઉપર G.C.T.O.C નો પ્રથમ કેસ કરતી માંડવી પોલીસ કચ્છના માંડવી વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેવા આરોપી સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ, જાનથી મારી નાખવાની ધમકી, સરકારી કર્મચારીઓ ઉપર હુમલો, સાર્વજનિક મિલ્કતને નુકશાન કરતા હતા ઉપરાંત વારંવાર હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરનાર સંગઠીત સહિતના ગુન્હા કરતી ટોળકીએ સાથે મળી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડીકેટ મુજબના ગુનાઓ આચરતા હતા
તેમા ચાર જેટલા આરોપીઓની માંડવી પોલીસે અટકાયત કરી હતી
તેમાં મુખ્ય આરોપી પુનશી આલા ગઢવી પર જુદા જુદા માંડવી, ભુજ, પાલનપુર, માનકુવા ,ગાંધીધામ પોલીસ સ્ટેશન કુલ અગિયાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે
7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.