રૈયા રોડની મેસન ક્લબ ક્રેડિટ સોસાયટીના સંચાલકેકર્મચારી યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું
મકાન ભાડા કરારના લખાણના બહાને મૈત્રીકરારમાં સહી કરાવી ધમકીઓ આપતો’તો
શહેરમાં રૈયા રોડ પર વૈશાલીનગર સોસાયટીમાં મેસન ક્લબ ક્રેડિટ કો.ઓપ.સોસાયટીમાં નોકરી કરતી કર્મચારી યુવતીએ મંડળીના સંચાલક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે તપાસ કરતા યુવતીને સંચાલક સાથે પરિચય મેળવી તેના મકાનમાં ભાડા કરાર કરવાના બહાને મૈત્રીકરારમાં સહીઓ કરાવી અવારનવાર અલગ અલગ સ્થળે લઇ જઇ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું તેમજ ધમકીઓ આપતો હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
