પાટણ .રોહિત વંશી ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નન દ્વારા શુક્રવારના વૈશાખ સુદ અખાત્રીના દિવસે ગામ સંખારી સુંદર આયોજન કરવામાં આવેલ... - At This Time

પાટણ .રોહિત વંશી ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નન દ્વારા શુક્રવારના વૈશાખ સુદ અખાત્રીના દિવસે ગામ સંખારી સુંદર આયોજન કરવામાં આવેલ…


પાટણ .રોહિત વંશી ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નન તારીખ 10 /5 /2024 શુક્રવારના વૈશાખ સુદ અખાત્રીના દિવસે ગામ સંખારી સુંદર આયોજન કરવામાં આવેલ આ સમૂહ લગ્નમાં ખાસ આમંત્રિત માન્ય શ્રી અમૃતલાલ પટેલ ગાંધીનગરના કલેકટર સાહેબ અને માન્ય શ્રી કિર્તીભાઈ જેઠાભાઈ જેતપુરિયા પરિવાર સાથે અને મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહેવાના છે અને શ્રી રોહિત વંશી ચેરીટેબલ ટ્રસ્ટના દરેક કમિટી મેમ્બરો ઉપસ્થિત રહેવાના છે અને આ સમૂહલગ્નમાં કુલ 32 દીકરીઓ પરણવાની છે અને 32 દીકરીઓને દીકરાઓને શ્રી રોહિત વંશી ચેરીટેબલ ટ્રસ્ટના કમિટી ને દરેકને સાફા બાંધીને બિરજાઓમાં આવ્યા છાપામાં રાજા રજવાડા જેવા દરેક કમિટી મેમ્બર સાથે રોહિત વંશી ચેરીટેબલ ટ્રસ્ટ તૃતીય સમુહ લગનનું વાહન કરવામાં આવ્યું અને દાતાશ્રી આપેલી અનેક ભેટ સોગાતો આપવામાં આવેલ છે જેમાં એક ભેટ એવી પણ છે જે અમૂલ્ય માં અમૂલ્ય ગણવામાં આવે છે જે સરીયદ ગામના શ્રી પરમાર રમેશભાઈ કેવળભાઈ દ્વારા દરેક દીકરી અને દીકરાઓને સંવિધાન વાંચે અને સંવિધાન સમજે એ માટે દરેકને એક એક બુક આપવામાં આવેલ અને શ્રી રમેશભાઈ કેવળભાઈ વાત કરતા જણાવે છે કે સંવિધાન આપવાનો હેતુ એ છે કે લોકોમાં કાયદાકીય જ્ઞાન પ્રાપ્ત થાય તેમજ બાબાસાહેબ નુ બંધારણ આ દેશમાં યુગો યુગો સુધી સ્થાઇ રહે અને લોકો મા પરીવર્તન આવે અને અંધશ્રદ્ધાથી દૂર રહે સંવિધાન આપવાનું કારણ કે દરેક ના ઘરમાં ડોક્ટર બાબા સાહેબ ના વિચારો પ્રગટ થાય અને સંવિધાન સમજે કે જેનાથી આખો દેશ ભારત દેશ જેનાથી ચાલે છે એવી બુક અર્પણ કરવામાં આવેલ. અને ત્યાં ઉપસ્થિત અમદાવાદ થી આવેલો પત્રકાર શ્રી ભવાનભાઈ પરમાર ને સંવિધાનની બુક રોહિત વંશી નો મુવમેન્ટ અને સાલ ઓઢાડી સન્માન કરેલ અને દરેક મહેમાનોને પણ બુક આપવામાં આવેલ અને સન્માન કરેલ આ સાથે માંડવી ગામના સોલંકી પેથાભાઇ શિવાભાઈ અને સોલંકી નાથાભાઈ પેથાભાઈ દ્વારા દરેક દીકરા અને દીકરીઓને ડૉ.બાબાસાહેબ નો ફોટો અર્પણ કરવામાં આવેલ જેથી દરેક ઘરે ડૉ.બાબા સાહેબ નો ફોટો પહોંચે અને અને તેમના જીવનમાં ઉતારે એ માટે અર્પણ કરવામાં આવેલ અને અનેક દાતાઓએ દીકરા દીકરીઓને ભેટ સોગાતો આપેલ અને રોહિત વંશી ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા સમૂહ લગ્નમાં દર વર્ષે ચિરાગ સ્ટુડિયો રેકોર્ડિંગ સ્ટુડિયો સરીયદ દ્વારા લાઈવ વિડીયો ગ્રાફી કરવામાં આવે છે રોહિત વંશી ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ યુવા સંગઠન ના પ્રમુખ શ્રી જયંતીભાઈ ખુશાલભાઈ જણાવેલ તૃતીય સમૂહ લગ્નનું આયોજન બહુ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું શ્રી રોહિત વંશી ચેરીટેબલ ટ્રસ્ટના સમિતિના દરેક સભ્યોએ ઉપસ્થિત રહ્યા હતા ઉપપ્રમુખ શ્રી પરમાર પુરુષોત્તમભાઈ નાગજીભાઈ ગામ દુધારામપુરા મહામંત્રી શ્રી પરમાર સુરેશભાઈ ભેમાભાઈ ગામ ખાનપુરડા અને સહમંત્રી શ્રી ચૌહાણ મોહનભાઈ નરસિંહભાઈ ગામ કુવારા અને ઓડિટર શ્રી પરમાર કિર્તીભાઈ જેઠાભાઈ ગામ સંખારી અને સહ ઓડિટર શ્રી પરમાર ભીખાભાઈ મફાભાઈ ગામ સાપરા અને ખજાચીન શ્રી પરમાર રાહુલભાઈ હરગોવિનભાઈ ગામ દેવપુરા સક્રિય સભ્ય શ્રી પરમાર ભવાનભાઈ કુબેરભાઈ ગામ સરીયદ અને દરેક કમિટી મેમ્બરો અને સંગઠન મિત્રો દ્વારા દીપ પ્રાગટ્ય કરાય ને તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરેલું આ વખતે પણ તૃતીય સમુહ લગ્નનું આયોજન સ્થળ મેઇન રોડ જીએસબી સામે સંખારી ગામ પાટણ હાઈવે ઉપર આયોજન જોરદાર રાખવામાં આવેલ છે આ સમૂહમાં લગ્નમાં ખાવાથી માંડીને ઉનાળાની સિઝનમાં ગરમી બહુ પડે છે એના કારણે લોકોને ઠંડકનો અનુભવ થાય એ માટે પંખા અને કુલર ની સગવડ અને ઠંડા પાણી સુધીનું આયોજન કરવામાં આવેલ છે અને સાથે લોક ગાયક એવા ગુજરાતી કલાકાર શ્રી યોગીરાજ તેમના ધર્મ પત્ની આરતીબેન અને શ્રી મહેન્દ્ર ભાઈ સરીયદ ગામ ના વતની દ્વારા એવા સુંદર ગીતો ગાવામાં આવેલ લોકોને ખૂબ નચાવ્યા હતા સુંદર ગીતો ગાવીને આ સાથે રોહિત વંશી ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા શ્રી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ફૂલહાર કરી દીપ પ્રાગટ્ય કરી ને સમુહ લગનનું આયોજન શરૂ કરેલ દરેક શ્રી રોહિત વંશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ થી આવેલા પ્રમુખ શ્રી લક્ષ્મીબેન વિજેતા નો સન્માન કરવામાં આવેલ દર વર્ષે અમદાવાદમાં નારાયણી ચેરીટેબલ ટ્રસ્ટ ચાંદખેડા ભવ્ય થી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરે છે મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવેલ અને વધુમાં વધુ લોકો જોડાય એવા હેતુથી આવતા વર્ષે પણ આનાથી પણ જોરદાર ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે જે રીતે દીકરીઓમાં વધુમાં વધુ લાભ મળે એવા હેતુથી આ રોહિત વંશી ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ આગળ વધી રહ્યું છે રોહિત વંશી ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ ના પ્રમુખ શ્રી જયંતીભાઈ ખુશાલભાઈ પરમાર ને રોહિત વંશી ચેરીટેબલ ટ્રસ્ટ પાટણના કમિટી મેમ્બરોને સારું એવું કાર્ય એ કરતા રહે એવી શુભેચ્છા આપવામાં આવેલ....

રિપોર્ટ બાય ભવાન પરમાર અમદાવાદ
9727654150


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.