બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના માંકડી જુથ ગ્રામ પંચાયત માં આવેલ વેકરી ગમાર ફળીયામાં યુવાન પર વિજળી પડતા મોત - At This Time

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના માંકડી જુથ ગ્રામ પંચાયત માં આવેલ વેકરી ગમાર ફળીયામાં યુવાન પર વિજળી પડતા મોત


બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના માંકડી જુથ ગ્રામ પંચાયત માં આવેલ વેકરી ગમાર ફળીયામાં યુવાન પર વિજળી પડતા મોત

દાંતા તાલુકાના વેકરી ગમાર ફળીયામાં રહેતા બુબડિયા કાન્તિ ભાઈ કાળું ભાઈ ઉમર વર્ષ 25
રાત્રે 9 વાગ્યા ના સમય ગળા માં વિજળી પડવાથી મૃત્યુ થયું હતું રાત્રે ના સમય માંકડી પી એચ સી માં લઇ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો ને સવારે દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે પી એમ અર્થ લાવેલ
પરીવાર માં શોક નુ મોજું ફરી વળ્યુ હતું

રિપોર્ટર નીલેશ શ્રીમાળી દાંતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon