લાલપુર ગામે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી, આર, પાટીલ ના માર્ગદર્શન હેઠળ રાજનૈતિક પ્રવાસ યોજાયેલ - At This Time

લાલપુર ગામે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી, આર, પાટીલ ના માર્ગદર્શન હેઠળ રાજનૈતિક પ્રવાસ યોજાયેલ


લાલપુર ગામે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી, આર, પાટીલ ના માર્ગદર્શન હેઠળ રાજનૈતિક પ્રવાસ યોજાયેલ

દરેક તાલુકા મા રાજનૈતિક પ્રવાસ યોજવા માટે પાર્ટી ના આગેવાનો વિકાસ ના કામો તથા કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજના જેવા કે વડાપ્રધાન આવાસ તથા આંબેડકર આવાસ યોજના તથા આરોગ્ય માટે વડાપ્રધાન આયુષ્યમાન લાભો બાબતે લોકો એ લીઘેલ લાભ પુછપરછ કરેલ સાથે લાભ લેવા અનુરોધ પ્રદેશ ભાજપ પૂર્વ ઉપ પ્રમુખ અને જુનાગઢ જીલ્લા ભાજપ પ્રભારી ધવલભાઈ દવે લોકો ને માહિતગાર કરવામાં આવેલ
લાલપુર વિવિધ વિસ્તારોમાં ગુજરાત સરકાર ના કોમો નિહાળીયા હતાં
લાલપુર પછાત વિસ્તારોમાં પીપર પાટિયાં પાસે વડાપ્રધાન આવાસ યોજના નિહાળી ને લોકો ને ભાજપ સરકાર ના વિવિધ પ્રકારની યોજના નો લાભ લેવા આહવાન કરેલ
લાલપુર અનુસુચિત જાતિ આગેવાનો સાથે બેઠક મા ભાગ લઈ ને સરકાર ની વિવિધ યોજના નો લાભ લઈ
ભાજપ સરકાર દ્વારા બનાવેલ ડો, બાબાસાહેબ આંબેડકર ભવન નિહાળી ને અભિનંદન પૂર્વ સરપંચ સમીરભાઈ ભેસદડિયા ને આપેલ

સાથે જોડાયેલા લાલપુર તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરંગીયા તથા જીલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઇ રાબડીયા તથા જીલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ચેતનભાઈ કડિવાર તથા જીલ્લા ભાજપ મંત્રી કુમારપાલસિહ રાણા તથા તાલુકા પંચાયત પ્રમુખ ઘનાભાઈ કાબંરીયા તથા લાલપુર સરપંચ જયેશભાઈ તૈરેયા તથા પૂર્વ સરપંચ સમીરભાઈ ભેસદડિયા તથા જીલ્લા પંચાયત ન્યાય સમિતિ સભ્ય ચાવડા હીરજીભાઈ તથા જીલ્લા ભાજપ આર ટી સેલ ના દિવ્વિરાજસિહ જાડેજા તથા પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચા કારોબારી સભ્ય ચાવડા દિપકભાઈ તથા જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા મહામંત્રી કેશુભાઈ ચાવડા તથા તાલુકા પંચાયત સભ્ય રમેશભાઈ ગમારા તથા આર ટી સેલ ના દેવેનભાઈ નાકર તથા સોસ્યલ મિડિયા ના દિપકભાઈ ટંકારવીના તથા દલિત સમાજના પ્રમુખ કારાભાઈ ચાવડા તથા તાલુકા પંચાયત ન્યાય સમિતિ સભ્ય દેવશીભાઈ પરમાર તથા તાલુકા ભાજપ અનુ મોરચા મહામંત્રી ભરતભાઈ મકવાણા તથા પૂર્વ દલિત સમાજના પ્રમુખ નારૂભાઈ વિજુડા તથા દલિત સમાજના આગેવાનો તથા દલિત સમાજના ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
આભારવિધિ જીલ્લા પંચાયત ન્યાય સમિતિ સભ્ય ચાવડા હીરજીભાઈ કરી હતી

રિપોર્ટર : હસનશા દરવેશ લાલપુર મો.9925793554


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon