રાજકોટ વાસીઓ તમે કોઈ આવારા તત્વોથી પરેશાન છો? તો નોંધી લો ક્રાઈમ બ્રાન્ચના નંબર ૬૩૫૯૬૨૯૮૯૬
રાજકોટ શહેર, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આપના રહેણાાંકની આજુબાજુમાાં, આપના વ્યવસાય/નોકરીના સ્થળની આજુબાજુમાં કે, અન્ય કોઇપણ જાહેર સ્થળોએભય ફેલાવનાર, લુખ્ખાગીરી કરનાર કે, અન્ય કોઇપણ પ્રકારની ગેરકાયદેસર કૃત્ય કરનાર અસામાજીક ઇસમો વિરૂદ્ધ ખાસ ઝાંબેશ શરૂ કરી છે.કોઇપણ જાગૃત નાગરીક આવા ઇસમો બાબતેની જાણકારી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને વ્હોટસએપ મોબાઇલ નાં.૬૩૫૯૬૨૯૮૯૬ પર જાણ કરી શકે છે. આપ આવા વ્યકકતઓના નામ અને સરનામુ તેમજ અન્ય માહીતી શેર કરી શકો છો. આપની ઓળખ સુરક્ષિત રાખવામાાં આવશે અને યોગ્ય ઇનામ પણ આપવામાં આવશે.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
