*જે બી ઉપાધ્યાય હાઈસ્કૂલ માં આજે ધો ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ નો શુભેચ્છા સમારોહ અને શિક્ષક નો વિદાય સમારંભ ડો જતીન પટેલ ની ઉપસ્થિત માં યોજાયો*
*જે બી ઉપાધ્યાય હાઈસ્કૂલ માં આજે ધો ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ નો શુભેચ્છા સમારોહ અને શિક્ષક નો વિદાય સમારંભ ડો જતીન પટેલ ની ઉપસ્થિત માં યોજાયો*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા. તલોદ*
આજ રોજ જે બી ઉપાધ્યાય હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૦ તથા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ નો શુભેચ્છા સમારોહ, ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારોહ તથા એન બી ઝાલા સાહેબ ગણિત વિજ્ઞાન ના શિક્ષક નો વિદાય સમારોહ એમ ત્રિવેણી સંગમ કાર્યક્ર્મ યોજાઈ ગયો. આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે તલોદ સિવિલ હોસ્પિટલ ના ડો જતીન પટેલ ની ઉપસ્થિત માં યોજાયો હતો. આ પ્રસંગે શાળા ના મંત્રી ભાવેશભાઈ, ટ્રસ્ટીઓ દિનકરભાઈ, કમલેશભાઈ, સુનિલભાઈ, કષ્યપભાઈ ઉપાધ્યાય, શાળા ના આચાર્ય ડો નિલેશભાઈ મહેતા, એન બી ઝાલા સાહેબ તથા પરિવાર, શિક્ષક ગણ તથા વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા. વિદ્યાર્થીઓ ને પરીક્ષા ની શુભેચ્છા પાઠવી સાથે નિવૃત્ત શિક્ષક ને પણ શુભેચ્છાઓ આપી હતી.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે
