દર્દી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ૩૦૦ પરિવાર ને રાશન કીટ વિતરણ
દર્દી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ૩૦૦ પરિવાર ને રાશન કીટ વિતરણ
અમદાવાદ દર્દી કલ્યાણ ટ્રસ્ટ પરિવાર દ્વારા રવિવાર તા.૧૬/૦૩/૨૫ સાંજે ૪-૦૦ વાગે ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા જરૂરમંદ ૩૦૦ કુટુંબ પરિવારોને અનાજ કીટ વિતરણ કાર્યક્રમનું સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રીમતિ કલાબેન વ્યાસના નેતૃત્વમાં તેેમજ પદ્મશ્રી જોરાવરસિંહ યાદવ સાથે ગાયત્રી પરિવાર નારણપુરા શાખાના કનુભાઈ પટેલ,ટ્રસ્ટીઓ,કાર્યકર્તા મિત્રો,આમંત્રિતો,સ્ટાફ મિત્રોની ઉપસ્થિતમાં દિપ પ્રાગ્ટય દ્વારા સૌના હિતાર્થે સમૂૂહમાં પ્રાર્થના સાથે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનાજ કીટ વિતરણમાં ઘઉં કી. ૬૦,ચોખા કી.૩૦,તુવેર દાળ કી.૧૦,ખાંડ કી.૫,તેલ કપાસીયા અંકુર કી.૧૫,ગોળ કી.૧,મીઠુ કી.૨,ચા ૫૦૦ગ્રામ,બટાટા કી.૨-૫૦૦ગ્રામ આપવામાં આવ્યા હતા દર્દી કલ્યાણ ટ્રસ્ટ પરિવાર નાં ઉદાર દાતા ઓનાં માનવતા વાદી અભિગમ ની સર્વત્ર સરાહના કરાય રહી છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
