માળીયા હાટીના તાલુકાનું નામ રોશન કરનાર હાટી ક્ષત્રીય સમાજના જૂથળ ગામના વતની - At This Time

માળીયા હાટીના તાલુકાનું નામ રોશન કરનાર હાટી ક્ષત્રીય સમાજના જૂથળ ગામના વતની


માળીયા હાટીના તાલુકાના જૂથળ ગામના વતની દિલીપભાઈ કાગડા છેલ્લા ઘણા સમય થી પોલીસ માં ફરજ બજાવે છે હાલ તે ચોરવાડ પોલીસ સ્ટેશન માં સારી એવી કામગીરી બજાવી રહયા છે તાજેતર માં પો.સ.ઇ.મોડ -2 મા સિલેક્ટ થતા માળીયા હાટીના તાલુકા પંથક માંથી તેમજ સગા સબંધી, મિત્રો મંડળ તેમજ પોલીસ સ્ટાફ માંથી અભિનંદન પાઠવી રહ્યા છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon