જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ની AICC નિમણુક કરવામાં આવી... જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કમેટી કરવામાં આવી હતી .તેમાં વંથલી તાલુકામાં અદનાન ભાઈ હાજી અબ્દુલમજીદ ભાઈ ડામર ને કોંગ્રેસ પ્રદેશ પક્ષ ના ડેલીગેટ P.C.C માં નિમણૂક કરવામાં આવીયા હતા. ને વંથલી યુવા મુસ્લિમ નાગોરી સમાજ ના અગ્રણી ઓ એ અભિનંદન સાથે શુભકામનાઓ આપી હતી... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/7ugmv1g8bpwz7gnd/" left="-10"]

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ની AICC નિમણુક કરવામાં આવી… જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કમેટી કરવામાં આવી હતી .તેમાં વંથલી તાલુકામાં અદનાન ભાઈ હાજી અબ્દુલમજીદ ભાઈ ડામર ને કોંગ્રેસ પ્રદેશ પક્ષ ના ડેલીગેટ P.C.C માં નિમણૂક કરવામાં આવીયા હતા. ને વંથલી યુવા મુસ્લિમ નાગોરી સમાજ ના અગ્રણી ઓ એ અભિનંદન સાથે શુભકામનાઓ આપી હતી…


જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કમેટી કરવામાં આવી હતી .

તેમાં વંથલી તાલુકામાં અદનાન ભાઈ હાજી અબ્દુલમજીદ ભાઈ ડામર ને કોંગ્રેસ પ્રદેશ પક્ષ ના

ડેલીગેટ PCC માં નિમણૂક કરવામાં આવીયા હતા. ને વંથલી યુવા મુસ્લિમ નાગોરી સમાજ ના અગ્રણી

ઓ એ અભિનંદન સાથે શુભકામનાઓ આપી હતી...

રિપોર્ટર.
મોઇન નાગોરી
વંથલી....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]