'સ્કીમ ઓફ એવોર્ડ ટુ ગુડ સમરીટન' નું રીલોન્ચીંગ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી દ્વારા કરવામાં આવ્યું

‘સ્કીમ ઓફ એવોર્ડ ટુ ગુડ સમરીટન’ નું રીલોન્ચીંગ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી દ્વારા કરવામાં આવ્યું


'સ્કીમ ઓફ એવોર્ડ ટુ ગુડ સમરીટન' નું રીલોન્ચીંગ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી દ્વારા કરવામાં આવ્યું....

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી તથા બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા આયોજીત 'સ્કીમ ઓફ એવોર્ડ ટુ ગુડ સમરીટન' નું રીલોન્ચીંગ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી દ્વારા કરવામાં આવ્યું હતી...

આ પ્રસંગે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ કલેકટર કચેરી ખાતેથી વર્ચ્યુઅલ જોડાયા હતા...

આ પ્રસંગે કલેકટરશ્રી કે. એલ. બચાણીજી, SP ખેડા રાજેશભાઈ ગઢીયાજી, નગરપાલિકા પ્રમુખ રંજનબેન, RTO ઇન્સ્પેક્ટર જીગરભાઈ પટેલ સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »