આટકોટ પોલીસે મોટા દડવાના બુટલેગર વિનુને હદપાર કર્યો

આટકોટ પોલીસે મોટા દડવાના બુટલેગર વિનુને હદપાર કર્યો

આટકોટ પોલીસે મોટા દડવાના બુટલેગર વિનુને હદપાર કર્યો

આટકોટ પંથકમાં પ્રોહીબીશનની પ્રવૃતિ કરતા બુટલેગર વિનુ ઉર્ફે વિલાસ રામજીભાઇ જાદવ રે. મોટા દડવાને રાજકોટ શહેર અને જીલ્લામાંથી ત્રણ માસ માટે હદપારની દરખાસ્ત આટકોટના પીએસઆઇ જે. એચ. સિસોદીયાએ ગોંડલ સબ ડીવીઝન મેજીસ્ટ્રેટને કરતા આ દરખાસ્ત મંજુર થતા આટકોટ પોલીસે આ હુકમની બજવણી કરી વિનુને હદપાર કર્યો હતો.

Report By Karshan Bamta

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »