સ્વામી વિવેકાનંદ રમોત્સવ અંતર્ગત વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અરવલ્લી જિલ્લા દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે "સ્વામી વિવેકાનંદ રમતોત્સવ" અંતર્ગત વોલી બોલ ટુર્નામેન્ટનું આયોજન બોલૂન્દ્રા ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં યુવાનોએ ભાગ લીધો હતો.
રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા
6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે
