બાવળયારીના સંત નગાલાખાની જગ્યાના મહંત રામબાપુને મહાકુંભ પ્રયાગ ખાતે મહા મંડલેશ્વરની પદવી અર્પણ કરાઈ - At This Time

બાવળયારીના સંત નગાલાખાની જગ્યાના મહંત રામબાપુને મહાકુંભ પ્રયાગ ખાતે મહા મંડલેશ્વરની પદવી અર્પણ કરાઈ


ભાવનગર નજીકના બાવળયારી ગામની સુપ્રસિદ્ધ સંત શ્રી નગાલાખા બાપાના ઠાકરની જગ્યાના મહંત રામબાપુને તીર્થરાજ મહાકુંભ પ્રયાગરાજ ખાતે પ્રવિત્ર ગંગા સ્નાન સાથે મહા મંડલેશ્વર ના પટ્ટા અભિષેક વિધિ દ્વારા અનંત વિભુષિત શ્રી શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર તરીકેની પવિત્ર પદવી એનાયત કરવામાં આવી પૂજ્ય રામબાપુ બાવળયારીને મહાકુંભ મેળામાં ૧૦૦૮ની પદવી મળતા સમગ્ર જીલ્લા ભાવનગર અને ગુજરાત માલધારી સમાજ સહિતના સેવક સમુદાયમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image