ઓખા દ્વારકા હાઇવે પર ગંભીર અકસ્માત ફોરવીલ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં એકનું મોત અને ત્રણ ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે - At This Time

ઓખા દ્વારકા હાઇવે પર ગંભીર અકસ્માત ફોરવીલ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં એકનું મોત અને ત્રણ ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે

ઓખા દ્વારકા હાઇવે પર ગંભીર અકસ્માત ફોરવીલ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં એકનું મોત અને ત્રણ ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે

ઓખા દ્વારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ ગંભીર અકસ્માતને લઈને હાલ એક વ્યક્તિનું મોત થયું હોવાનું સમાચાર જાણવા મળી રહ્યા છે તો અન્ય ત્રણ લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે તાત્કાલિક એક 108 ની મદદ થી ત્રણેય ઇજાગ્રસ્ત મીઠાપુર ટાટા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.