માળીયા હાટીના તાલુકાના આંબલગઢ ગામે એક વૃદ્ધે કર્યો આપઘાત

માળીયા હાટીના તાલુકાના આંબલગઢ ગામે એક વૃદ્ધે કર્યો આપઘાત


માળીયા હાટીના તાલુકાના આંબલગઢ ગામે ચરખડા વિસ્તારમાં આવેલ પાણી ભરેલા ભરડીયાના ખાડામાં નાજાભાઈ રાયમલભાઈ સુસરા ઉ.વ. 90 ડુબી જતા માળીયા હાટીના સરકારી હોસ્પીટલ ખાતે ખસડેલ ફરજના અધીકારી ડો.બામણીયા એ મૃત જાહેર કરેલ આમ મરણ જનાર નાજાભાઈ રાયમલભાઈ સુસરા એ ભરડીયાના પાણી ભરેલા ખાડા ડુબી આપઘાત કરેલ છે. આગળની વધુ તપાસ માળીયા હાટીના પોલીસ ચલાવી રહી છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »